AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોળી અને મગમાં શીંગ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચોળી અને મગમાં શીંગ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ
એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૫ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૪ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે જીવાતની શરુઆત થાય ત્યારે છંટકાવ કરવો
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
112
0
અન્ય લેખો