AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોળી અને અડદમાં શીંગ કોરી ખાનાર ઇયળથી થતા નુકસાનને ટાળો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોળી અને અડદમાં શીંગ કોરી ખાનાર ઇયળથી થતા નુકસાનને ટાળો
👉 આપે ઉનાળુ અડદ કે ચોળી કરી જ હશે અને અત્યારે ફૂલ કે શીંગ બેસવાની અવસ્થાએ હશે. આ ઇયળો ફૂલ, કળી અને શીંગોનું જાળુ બનાવી અંદર રહી શીંગો કોરી ખાતી હોય છે. 👉 શીંગમાં દાખલ થયા પછી તેણે બનાવેલ કાણૂં અંગારથી પુરી દેતી હોવાથી ઉપદ્રવનો ખ્યાલ આવતો નથી. 👉 આ જીવાતના અટકાવ માટે એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ફ્લુબેન્ડીએમાઇડ ૪૮૦ એસસી ૨ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા નોવાલ્યુરોન ૫.૨૫% + ઇન્ડોક્ષાકાર્બ ૪.૫ એસસી ૧૫ મિલિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અને જરૂર જણાય તો બીજો છંટકાવ ૭ દિવસ પછી કરવો. 👉 જણાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CP-375,AGS-CP-731,AGS-CP-600AGS-CP-924&pageName= ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
8