AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસુ મકાઇમાં કાતરાનો હુમલો ન થાય તે માટે આ કામ અવશ્ય કરો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચોમાસુ મકાઇમાં કાતરાનો હુમલો ન થાય તે માટે આ કામ અવશ્ય કરો
કાતરાના કોશેટા સુસુપ્ત અવસ્થામાં ખેતરના શેઢા-પાળા અને વાડમાં પડી રહ્યા હોય છે. આપના ખેતરના શેઢા-પાળા એક થી દોઢ ઇંચ જેટલા પાવડાથી છોરી નાંખી સંતાઇ રહેલા કોશેટાને ખૂલ્લા કરો, ઉનાળાના સૂર્ય તાપથી મરી જશે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
16
0