સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચોમાસુ તુવેરમાં પિયત અને નિંદામણનું કરો નિયંત્રણ !
ચોમાસુ તુવેરનું વાવેતર કરવાના છો ? તુવેરના પાકમાં વૈજ્ઞાનિક ખેતીમાં પિયત અને નિંદામણ નિયંત્રણ કેવી રીતે કરવું તથા પાકનો વિકાસ અને સારા ઉત્પાદન માટે આ વિડિઓને અંત સુધી જોવાનું ચુકતા નહિ !
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો