AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચોમાસું ડુંગળીમાં નિંદામણનો કરો નાશ સાથે ખાતરનું આયોજન !
🧅ચોમાસુ ઋતુમાં ડુંગળીમાં નિંદામણનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે, પાકને નિંદામણના કારણે વધુ નુકસાન થાય છે, તેથી નિંદામણનો નાશ કરી અને ખાતર વ્યવસ્થાપણ યોગ્ય સમયે કરવા માટે આ વિડિઓ અંત સુધી જોવાનું ચુકતા નહિ ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
1
અન્ય લેખો