પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચોમાસામાં વધુ દૂધ ઉત્પાદન અને પશુઓની સંભાળ રાખવા સૂચના!
ખેડૂત ભાઈઓ, આ લાઈવ ચર્ચામાં, આપણે ચોમાસામાં પશુઓની વિશેષ કાળજી કેવી રીતે રાખવી અને ચોમાસામાં દૂધનું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે તમામ બાબતોની ચર્ચા કરીશું. તમને બધાને વિનંતી છે કે આ વિષયને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખો, અમારા નિષ્ણાતો આ પ્રશ્નોના જવાબ 26 જુલાઈના રોજ સાંજે 6:00 કલાકે આપશે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરીને જણાવો અને લાઈક અને શેર કરો આભાર.