AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચેતી જાઓ આવી ગયો છે સમય, ફેરોમોન ટ્રેપ ગોઠવવાનો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચેતી જાઓ આવી ગયો છે સમય, ફેરોમોન ટ્રેપ ગોઠવવાનો !
જુલાઇ મહિનો પુરો થવા આવે એટલે ખેતરમાં ૪ થી ૫ ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ સારી ગુણવત્તાવાળા ગોઠવી દેવાનું ચૂંકતા નહિ. આવા ટ્રેપ્સમાં આ ઇયળના ફૂંદા આવવાની શરુઆત થઇ જાય તો સમજવું કે આ ઇયળ ટૂંક સમયમાં નુકસાન કરવાની જ છે અને તે પ્રમાણે આપણે આગોતરુ આયોજન કરી શકીએ. આવા ગોઠવેલ ટ્રેપ્સની ઉંચાઇ જેમ જેમ કપાસની ઉંચાઇ વધે તેમ તેમ વધારતા રહેવું પણ જગ્યા બદલવી નહિ. ગુલાબી ઈયળ ના નિયંત્રણ માટે આવી છે શાનદાર નવી પદ્ધતિ તો જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/8TTdO57xY3Y 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
3
અન્ય લેખો