AgroStar
વીડીયોKVK DAHOD
ચૂસિયા પ્રકારની જીવાતોનું ઘરગથ્થુ નિયંત્રણ !!
ખેડૂત મિત્રો, દરેક પાક માં નાના મોટા પ્રમાણમાં ચુસીયા જોવાત આવતી હોય છે અને પાક માંથી રસ ચૂસે છે, તો આજ ના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના એક્સપર્ટ દ્વારા જાણીશું ચુસીયા જીવાત ના નિયંત્રણ માટે ઘરઘથ્થું ઉપાય. કેવી રીતે જાણીયે આ વિડીયોમાં. સંદર્ભ :KVK DAHOD. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
46
6
અન્ય લેખો