આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
ચુ ચિચડ ના નિયંત્રણ માટે
પશુ પર બાહ્ય પરોપજીવીના નિયંત્રણ માટે ઘરેલુ ઉપચારમાં 250 ગ્રામ મીઠું ૪ લિટર પાણીમાં ઉમેરીને જ્યાં પશુ ને પરોપજીવી ચોટેલ હોય ત્યાં બનાવેલ દ્વાવણ નું પાણી નાખીને સાફ કરવું આવું અઠવાડિયે ૪-૫ વાર કરવું.
આ માહિતીને લાઈક કરીને અને અન્ય મિત્રો સાથે શેર કરો.
861
9
અન્ય લેખો