AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચુસીયા જીવાત પાર કરશે સીધો વાર
💥હાલ ના વાતાવરણ અનુસાર પાક માં સફેદમાખી,થ્રિપ્સ, લીલીપોપટી વગેરે જેવી ચુસીયા પ્રકાર ની જીવાત જોવા મળે છે અને પાક માં વધારે નુકશાન કરે છે તો આ બધી જીવાત ના સચોટ નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યુ 💥છે એડોનિક્સ દવા,કે જે ચુસીયા જીવાત તો કરશે સફાયો, તો ચાલો જાણીએ આ એડોનિક્સ દવા વિશે ,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
22
6
અન્ય લેખો