AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચિત્ર ઓળખો સ્પર્ધા દિવસ 11 !
પ્રશ્નોતરીએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચિત્ર ઓળખો સ્પર્ધા દિવસ 11 !
ઉપર આપેલ ચિત્રને ઓળખો અને સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખો, શરતો અને નિયમો : 1. પ્રશ્ન રજુ કર્યાના 24 કલાકની અંદર સાચો જવાબ આપવાનો રહેશે આવશે, પછી આપેલ જવાબને માન્ય ગણવામાં આવશે નહીં. 2. વિજેતા માટે ભેટ નક્કી કરવાનો નિર્ણય એગ્રોસ્ટાર કંપનીનો રહેશે. 3. સ્પર્ધાના વિજેતા નક્કી કરવા માટે ડ્રો યોજવામાં આવશે અને દરેક પ્રશ્નના આધારે 1 ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે. 4. વિજેતાઓનું લિસ્ટ એપ્લિકેશનમાં પોસ્ટ અથવા બેનર રજુ કરીને વિજેતાઓને સૂચિત કરીશું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
111
37