AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચિંતા ન કરો ટ્રેક્ટર સાથે જોડાયેલ કેટલીક વાતો જાણો અને સમજો પુરી યોજના !
ખેડૂત ભાઈઓ, આપણે સૌ જાણીયે છીએ કે ખેતીનાં અનેક નાના મોટા કાર્યો પૂરા કરવા માટે ટ્રેક્ટરની જરૂર પડે છે. આ કાર્ય કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, પછી ભલે પાકની વાવણી કરતા પહેલાં ખેતરની તૈયારી કરે, અથવા લણણી પછી તેને ખસેડવામાં આવે. આજે આ વિડિઓમાં, આજ ના વિડીયો માં આપણે ટ્રેક્ટર ઇન્સ્યોરન્સ વિષે જોડાયેલ કેટલીક વાતો વિષે ઊંડાણ પૂર્વક જાણીશું તો પછી રાહ શેની જુઓ અને જાણો માહિતી. 👉 ટ્રેક્ટર ખરીદતી વખતે ક્યાં ક્યાં મહત્વના પાસા નું ધ્યાન રાખવું આ તમામ માહિતી જાણવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210402_GJ_TRAC&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
10
1