જૈવિક ખેતીATMA GUJARAT
ચાલો એક કદમ પ્રાકૃતિક ખેતી તરફ !!
ખેતી માં આજે વ્યાપક પ્રમાણ માં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અન્ય રાસાયણિક ખેતી કરતાં વધુ ઉત્પાદન ની સાથે વધુ ભાવ પણ મેળવી રહ્યાં છે. સરકાર નું લક્ષ્યાંક પણ ખેતી માં ડબલ આવક કરવાની છે પણ સરકાર કરે કે ના કરે આપણે આપણી ખેતી ને સધ્ધર બનાવની છે અને એ પણ પ્રાકૃતિક ઝીરો બજેટ ખેતી થી.... કેવી રીતે જાણીયે આ વિડીયો માં....!!!
સંદર્ભ : ATMA GUJARAT. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
5
અન્ય લેખો