પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચાફટ કટરના ફાયદા
✳️ પશુ માટે ચારો દિવસે ને દિવસે મોંઘો થઇ રહ્યો છે, એવામાં પશુ બગાડ ના કરે અને પશુને પાચન માં સારું રહે એ માટે ઉત્તમ છે ચાફટ કટરનો ઉપયોગ કરવો, શું ખેડૂત મિત્રો તમે જાણો છો ચાફટ કટરના વિવિધ ફાયદા? જુઓ ભાઈ આ વિડીયોમાં.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.