AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનAgri safar
ચાની ભૂકીના ઉપયોગ થી કરો છોડ લીલો છમ !!
ખેડૂત મિત્રો આપડે બધા ચા પિયે છીએ હે ને ? ચાની ભૂકીનો ઉપયોગ કરી છોડને વિકાસ, પ્રોટીન, જરૂરી પોષક તત્વો આપો, ચા બનાવ્યા બાદ નકામી ભૂકીનું પ્રવાહી ખાતર નો ઉપયોગ કરી છોડને લીલો છમ બનાવો, નકામી ચાનું ખાતર બનાવી આપ ખેતીમાં ઉપયોગ કરી શકો છો, તો જોવો સંપૂર્ણ વિડિઓ !! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agri safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
16
અન્ય લેખો