કૃષિ જુગાડAgri safar
ચાની ભૂકીના ઉપયોગ થી કરો છોડ લીલોછમ !!
ખેડૂત મિત્રો આપણે બધા ચા ના ઘણાં શોખીન છીએ પણ તમે ચાની ભૂકીનો ઉપયોગ કરી છોડને વિકાસ, પ્રોટીન, જરૂરી પોષક તત્વો આપો, ચા બનાવ્યા બાદ નકામી ભૂકીનું પ્રવાહી ખાતર નો ઉપયોગ કરી છોડને લીલોછમ બનાવી શકો છો, નકામી ચાનું ખાતર બનાવી તમે ખેતીમાં ઉપયોગ કરી શકો છો, કેવી રીતે જાણો આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agri safar આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
15
અન્ય લેખો