AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા માં સુકારો અને તેનું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા માં સુકારો અને તેનું નિયંત્રણ !
👉આ રોગ જમોનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. 👉આ રોગ વાવણી બાદ બે-ત્રણ અઠવાડિયા પછી છોડ સુકાઇ જમીન પર ઢળી પડે છે. 👉પાછતરો સુકારો પાકની ૩૦ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. 👉 પાન પીળા પડી અને આખો છોડ સુકાઇ જાય છે. 👉કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલ જોવા મળે છે. જેને "આંશિક સુકારો' કહે છે. 👉 સુકાયેલ છોડનાં થડને ઉભું ચી૨વામાં આવે તો તેમાં બહાર થી કોહવારો જોવા મળતો તેની જલવાહિની ઘેરા કથ્થઇ કે કાળા રંગની જોવા મળે છે. નિયંત્રણ : 👉ટ્રાયકોડર્મા વીરીડી 2.5 કિ.ગ્રા.ને 250 કિ.ગ્રા એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું. 👉સમયાંતરે એગ્રોસ્ટાર કૃષિ ચર્ચા વિભાગ માં તમારા પાક ના ફોટા મૂકી એગ્રી ડોક્ટર ની સાચૉળ સલાહ મેળવતું રહેવું. 👉દર્શાવેલ પ્રોડક્ટ ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-573 ક્લિક કરો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
40
9
અન્ય લેખો