ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા માં લીલી ઇયળ !
હાલ પાક તેની વાનસ્પતિક વૃધ્ધિકાળમાં હશે. આ દરમ્યાન લીલી ઇયળનો છોડના પાનને ખાઇ જઇ નુકસાન કરતી હોય છે. વધુ ઉપદ્રવ હોય તો છોડ બુઠ્ઠા થઇ જાય છે અને વિકાસ અટકી પડતો હોય છે. જો ૧૫ ઇયળ પ્રતિ ૨૦ છોડ પ્રમાણે દેખાય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા નોવાલ્યુંરોન ૧૦ ઇસી ૧૫ મીલી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી ઇયળો ઉપર કાબૂ મેળવો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
24
2
સંબંધિત લેખ