AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા પાક માં સ્ટન્ટ વાઇરસ નું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચણા પાક માં સ્ટન્ટ વાઇરસ નું નિયંત્રણ !
👉આ રોગ વાયરસથી થાય છે જેનો ફેલાવો મોલો જીવાતથી થાય છે. 👉ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધતું જાય છે. 👉ઠંડી ઓછી પડે તો આ રોગ જોર પકડે છે. 👉છોડ ઠીંગણા રહી જાય છે અને પાન તીળા,ભૂખરા,જાડા અને બરડ બની જાય છે. 👉છોડ નબળો પડતાં તે તરત સુકારા રોગનો ભોગ બને છે. 👉આ રોગનાં નિયંત્રણ માટે તેનો ફેલાવો કરતા વાહક મોલોમશીનું નીયંત્રણ કરવું જરૂરી છે. 👉નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૫ મીલી ૧૦ લિ. પાણી માં ભેળવીને છંટકાવ કરવો. 👉આ દવા ખરીદવા માટે ulink://android.agrostar.in/productdetails?skuCode=AGS-CP-718 ક્લિક કરો. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
40
9