AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા નો પાક વાવતા પહેલાની મહત્વની કામગીરી
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણા નો પાક વાવતા પહેલાની મહત્વની કામગીરી
ચણા પાકના મૂળ ઊંડા હોય છે, તેથી તેના સારા વિકાસ માટે જમીનની ઊંડી ખેડ કર્યા પછી બે વખત આડી ઉભી ખેડ કરવી જોઈએ. ખેડ વખતે સારું કોહવાયેલું છાણીયું ખાતર અથવા કોમ્પોસ્ટ ખાતર @ ૨ થી ૨.૫ ટન /એકર પ્રમાણે આપવું જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
301
1
અન્ય લેખો