વીડીયોબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ચણા ની બીજ માવજત અને વાવણી પધ્ધતિ !
શિયાળુ પાક નું વાવેતર હવે ધીમે ધીમે શરુ થશે, અને આ મૌસમ નો એક અગત્યનો પાક એટલે ચણા. તો ચણા માં બીજ માવજત અને વાવણી પધ્ધતિ કેવી હોવી જોઈએ જાણીયે આ વિડીયો માં.
સંદર્ભ : બીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર. આપેલ પાક માહિતી ને લાઈક કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
79
22
અન્ય લેખો