AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણા ના પાક માં ફૂલો વધારવા માટે નો ઉપાય !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચણા ના પાક માં ફૂલો વધારવા માટે નો ઉપાય !
ખેડૂત ભાઈઓ ચણા નો પાક હાલમાં વિકાસ વૃદ્ધિ ના સાથે ફૂલો તબક્કે છે. ચણામાં ફૂલોના તબક્કામાં ફૂલોની સંખ્યામાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે, ચણાના પાકમાં, જિબ્રાલિક એસિડ 0.001% એસએલ @25 મિલી અથવા દ્રાવ્ય ખાતર 0:52:34 @75 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો @15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
80
33