AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડકિસાન સફર
ચણા કાપણી કરવાનું જુગાડ મશીન !
👉 ક્યાંક હવે ચણા ની કાપણી ચાલુ થઇ ગઈ છે તો ક્યાંક હવે ધીમે ધીમે મજુર મળશે તેમ ખેડૂતો કાપણી કરાવશે, હવે મજૂરવર્ગ ઓછા અને તેમાં પણ મજુર ખર્ચ વધી રહ્યો છે તો એવા સમય માં એક જુગાડી ખેડૂતે બનાવ્યું છે દેશી મશીન જે સરળતા થી કાપણી કરીને એક સાઈડ કરી આપે છે અને તે પણ ઓછા ખર્ચ માં. આ મશીન કેવી રીતે કરે છે કામ, કેવી રીતે બનાવ્યું તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં. સંદર્ભ : કિસાન સફર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
13