AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચણા અને જીરુંમાં છોડ લાલ થવાની સમસ્યા !
🌱 જીરા અને ચણાના પાકમાં તમે ક્યારેક છોડ ને લાલ/રાતડિયો થઇ જતાં જોયો હશે, તો આ રાતડિયો ક્યાં કારણે થાય છે અને આના નિયંત્રણ માટે ક્યાં પગલાં ભરવા જાણીયે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરવા વિનંતી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
83
42
અન્ય લેખો