આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં સુકારાનુંં નિયંત્રણ કરવા માટે જૈવિક ઉપાય
ચણામાં અંકુરણ બાદ થતા સુકારાનું નિયંત્રણ કરવા માટે બિયારણની વાવણી સમયે જૈવિક ફુગનાશક,ટ્રાઈકોડર્માં અને સ્યુડોમોનાસ સાથે ઉપયોગ કરવા જોઈએ
39
1
અન્ય લેખો