AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં સુકારનું નિયંત્રણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં સુકારનું નિયંત્રણ
ચણામાં કોહવારા અને સુકારાની સમસ્યા આવવી ખેડૂતમાં સામાન્ય છે. ચણામાં કોહવારા અને સુકારાના રક્ષણ માટે કોપર ઓક્ષીક્લોરાઈડ 50 % WP @ ૧ કિલો/એકર અથવા કર્બેન્ડેઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% WP @ ૫૦૦ ગ્રામ / એકર પ્રમાણે જમીનમાં આપવું.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
402
14