AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં શીંગ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે સલાહ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં શીંગ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે સલાહ
ચણામાં શીંગ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે સલાહ, લીમડાનો અર્ક 2 મિલી/ લિટર પાણી છંટકાવ કરવો જોઇએ. વધુમાં, ઈયળની સંખ્યા વધુ હોય તો, ક્વીનાલફોસ 20% અથવા ડેલ્ટામેથ્રિન 8.2 મિલી / લિટર છંટકાવ કરવો જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
160
1
અન્ય લેખો