ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં લીલી ઇયળ હોય તો કઇ દવા છાંટશો?
ચણામાં લીલી ઇયળ હોય તો કઇ દવા છાંટશો? લ્યુફેન્યુરોન ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
264
0
સંબંધિત લેખ