AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચણામાં ફાલ વધશે તો ઉત્પાદન વધશે !
🌸🐛 ખેડૂત મિત્રો, આજના આ નાના જ્ઞાનમાં ચણાના પાકની વાત જેમાં ઈયળનો નાશ કરીને ફ્લાવરિંગ વધારવા માટેની માહિતી છે તો આ જ્ઞાન વધુ ઉત્પાદન માટે ચોક્કસ મદદ કરશે તો આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ :એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
72
25