AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણામાં પોપટાનાં વિકાસનું વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણામાં પોપટાનાં વિકાસનું વ્યવસ્થાપન
જો ચણામાં પોપટા બેસવાની શરૂઆત થઇ ગઈ હોય તો હલકી જમીનો માં સંરક્ષિત પાણી એક વાર આપવું જરૂરી છે જેથી પોપટ ની ગુણવત્તા સારી થાય.તેની સાથે પાવર જેલ40મિલી/પંપ નો છંટકાવ કરવાથી ઉપજમાં વધારો થશે.
55
2
અન્ય લેખો