સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચણામાં નિંદામણ નીકાળી આપો ખાતર, થશે ફાયદો !
🌿 ખેડૂતો ભાઈઓ, શિયાળુ પાકનું વાવેતરમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને નિંદામણ નીકાળવા અને તેના માટેની દવા તથા ખાતર કયા આપવા તે વિશેની ચોક્કસ માહિતી મળી શકતી નથી, તો આ વિડિઓમાં જુઓ નિંદામણ અને ખાતર માટેની વધુ માહિતી ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
90
18
અન્ય લેખો