સલાહકાર વિડિઓKrushi Mahiti latest
ચણામાં જાંબુડિયાની અસર વિશે જાણો !
💠 ચણાના પાકમાં તમે ખાતર પાણી બરાબર આપો જ છો, છતાં પણ ચણાના પાકમાં એક નવીન સમસ્યા જે જાંબુડિયો અને સુકારાનું નુકસાન થતું હોય તો તેના નિવારણ માટે આ વિડિઓને અંત સુધી જુઓ !
સંદર્ભ : Krushi Mahiti latest.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.