ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચણામાં જમીનની તૈયારી
🙏નમસ્કાર ખેડૂતમિત્રો હવે ટૂંક સમયમાં તમે શિયાળું પાક માટે જમીન ની તૈયારી શરુ કરશો.તો આજે આપને વિડીયો ના માધ્યમથી જાણીશું ચાણાના પાકમાં જમીન તૈયારી કઈ રીતે કરવી.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.