AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાની ખેતી હેઠળનો વિસ્તાર 40% થી વધશે
કૃષિ વાર્તાએગ્રોવન
ચણાની ખેતી હેઠળનો વિસ્તાર 40% થી વધશે
આ રવી ઋતુમાં ચણાની ખેતી હેઠળનો વિસ્તાર 35-40 ટકા વધી શકે છે, એવું કેન્દ્રીય કૃષિ સચિવ શોભના પટનાયકે જણાવ્યું હતું.
ગયા વર્ષે ચણાની ખેતી હેઠળનો વિસ્તાર 1.9 મિલિયન હેકટર હતો. હવે કૃષિ મંત્રાલય સૂચવે છે કે તે આ વર્ષે વધી શકે છે. સંદર્ભ- એગ્રોવન 19 નવેમ્બર 2017
15
0
અન્ય લેખો