AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચણાના વાવેતરના સમય ગાળો ની સામાન્ય ભલામણ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણાના વાવેતરના સમય ગાળો ની સામાન્ય ભલામણ
ચણાનું વાવેતર સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયા થી ઓકટોબર મહિનાના પહેલા અઠવાડિયા માં જયારે વાપ્સા કંડીશન હોય ત્યારે કરવું. આ સમયમાં જો વરસાદ પડે તો તે ચણાના ઊગવામાં મદદ મળે છે.તેમજ ઊંડું વાવેતર પણ કરી સકાય.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
168
0
અન્ય લેખો