ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ચણાના પાકમાં પોપટા કોરી ખાનાર ઈયળ માટે વનસ્પતિજન્ય દવા
નફ્ફટિયા અથવા અરડુશી અથવા કડવી મેદી અથવા જેટ્રોફાના પાનનો ૫% નુ દ્રાવણ પાકની વાનસ્પતિક વૃધ્ધિ વખતે અને ત્યાર બાદ બીજો છંટકાવ ૫૦% છોડ ઉપર ફૂલ આવે ત્યારે અને ત્રીજો છંટકાવ ૫૦% છોડ ઉપર પોપટા બેસી જાય ત્યારે કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
7
0
સંબંધિત લેખ