વીડીયોગ્રીન ટીવી
ઘર હોય કે ખેતર નહીં રહે એક પણ ઉંદર
ઉંદર..!! ઘર હોય કે ખેતર જ્યાં હોય ત્યાં નુકશાન કરે નુકશાન જ નુકશાન. તો આજે કૃષિ જ્ઞાન વિડીયો માં આપણે જાણીશું કે કેવી રીતે એક ઉંદર જ અન્ય ઉંદર ને ભગાડવામાં આપણી મદદ કરી શકે છે. જોઈએ ખાસ પ્રસ્તુતિ આ વિડીયો માં. સંદર્ભ : ગ્રીન ટીવી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
62
20
અન્ય લેખો