કૃષિ વાર્તાVTV Gujarati News and Beyond
ઘર રિપેરિંગ માટે મળે છે સહાય ? કેટલા લાખ ની જાણીયે !
આવાસ યોજના હેઠળ નવા મકાન -ફ્લેટની ખરીદી ઉપર હાલમાં અરજદારને 2.67 લાખની સબસીડી આપવામાં આવે છે હવે તે જ તે જ રીતે જુના મકાનમાં રિનોવેશન કરવા માટે કે કાચા મકાનને પાકું બનાવવા માટે અરજદારે લીધેલી લોન ઉપર સરકાર તરફથી સબસિડીનો લાભ મળવા પાત્ર છે જેની મોટા ભાગના અરજદારોને જાણકારી હોતી નથી કેન્દ્ર સરકાર જે રીતે નવા મકાનની ખરીદી ઉપર ઉપર વ્યાજ સહાય આપે છે તે જ રીતે આ લોન પર સબસિડીની સહાય મળે છે. તો જાણો આજના વીડિયોમાં આ યોજનાની તમામ માહિતી વિશે...
સંદર્ભ : VTV Gujarati News and Beyond,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.