AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘર બેઠા 20000 આપશે આ બેંક, જાણો મેળવવાની પ્રક્રિયા !
સમાચારએગ્રોસ્ટાર
ઘર બેઠા 20000 આપશે આ બેંક, જાણો મેળવવાની પ્રક્રિયા !
📢 જો તમારું ખાતું SBI માં છે તો તમારા માટે ખુશખબર છે. બેંક તરફથી ગ્રાહકોને પુરા 20,000ના કેસની સુવિધા આપવામાં આવી રહી છે. આ પૈસા લેવા માટે તમારે કશે જવાની જરૂરત નથી. બેંક આ પૈસા લઇ પોતે તમારી પાસે આવશે. ચાલો જાણીયે કેવી રીતે મેળવી શકાશે. 📢 SBI બેંકે ગ્રાહકો માટે ડોરસ્ટેપ બેંકિંગ સેવા શરૂ કરી છે. જેના અંતર્ગત તમે ઓછામાં ઓછા 1000 થી વધુમાં વધુ 20000 ની લેવડ દેવડ કરી શકો છો. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે https://bank.sbi/dsb વેબસાઈટ ખોલવી પડશે. જેમાં તમારે ડોર્સ્ટએપ સેવા ચાલુ કરવી પડશે અને તેના માટે સામાન્ય ચાર્જ એટલે કે ₹75 સાથે GST ચૂકવવાના રહેશે. 📢 આ બેંક ની વધુ માહિતી જાણવા માટે તમે ટોલ ફ્રી નંબર પર સવારના 9 વાગ્યા થી સાંજ ના 4 વધ્યા દરમ્યાન વધુ માહિતી મેળવી શકો છો, જેનો નંબર છે 1800111103. SBI ની આ ખાસ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકે પહેલા તેમની હોમ બ્રાન્ચમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
3
અન્ય લેખો