વીડીયોખેતી મારી ખોટમાં
ઘર આંગણે જૈવિક શાકભાજી ઉગાડો !
આજે શાકભાજી ના ભાવ આસમાને પહોંચ્યા છે તો આવી સ્થિતિ માં આપણે આપણા ધાબા પર ઘર ની આજુ બાજુ ખાલી પડેલ જમીન મથી કેવી રીતે જૈવિક શકભજી ઉગાડી શકીયે છીએ તે વિષે સમજાવી રહ્યા છે ડો.શેરસીયા સાહેબ. જાણીયે સંપૂર્ણ માહિતી વિડીયો માં, તેમજ એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : ખેતી મારી ખોટ માં. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
61
13
અન્ય લેખો