AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડખેતી કી પાઠશાળા
ઘરે DAP ખાતર બનાવો, સ્માર્ટ ખેડૂત બનો !
ખેડૂત મિત્રો, આપણે સૌએ ખાતર ના ભાવ ના સમાચાર જાણ્યા હશે, કે પછી ભલે ને એજ ભાવે મળતા હોય પણ ખાતર છે તો મોંઘા એ સૌ જાણે છે અને એમાં પણ DAP ના ભાવ ની તો શું વાત કરવી....!! તો આવા સમય માં હવે તમને ઓછા ખર્ચ માં કેવી રીતે DAP ખાતર બનાવી શકો છો અને એ પણ ઘરે જ ! હા આ વિડીયો માં તેની તમામ માહિતી આપવામાં આવી છે જો તમે DAP ખાતર ઓછા ખર્ચમાં અને ઘરે બેઠા બનાવવા માંગતા હોય તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ખેતી કી પાઠશાળા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
66
17
અન્ય લેખો