કૃષિ વાર્તાNakum Harish
ઘરે બેઠા 7/12 અને 8- અ ના ઉતારા ડાઉનલોડ કરો !
📑 ખેડૂત મિત્રો, આજે આ વિડિઓને તમને સરળતાથી ઘરે બેઠા ખેતીના જરૂરી ડોકયુમેન્ટ 7/12 અને 8- અ ના ઉતારા ઘરે બેઠા ઓનલાઇન ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકો છો અને ગ્રામ પંચાયતના ધક્કા ખાવા નહિ પડે, તેની વિગતવાર માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
31
13