કૃષિ જુગાડખેતી કી પાઠશાળા
ઘરે બનાવો DAP ખાતર, ખાસ જુગાડ !
🤩 ખેડૂત મિત્રો, આપણે સૌ ખાતર ના ભાવ ના સમાચાર જાણ્યા હશે, ખાતર મોંઘા થવાની શક્યતા છે, તો આવા સમય માં હવે તમને ઓછા ખર્ચ માં કેવી રીતે DAP ખાતર બનાવી શકો છો અને એ પણ ઘરે જ ! આ વિડીયો માં તેની તમામ માહિતી આપવામાં આવી છે તો આ વિડીયો ને અંત સુધી જુઓ અને અન્ય મિત્રો ને પણ શેર કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ખેતી કી પાઠશાળા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.