પશુપાલનDr Sharad Soni Videos
ઘરે બનાવો કેલ્શિયમ, વધશે દૂધ અને ફેટ !
🐮 પશુપાલક મિત્રો કેલ્શિયમ થી થતાં ફાયદા તો જાણતા જ હશે, પણ સારી કંપની નું કેલ્શિયમ ખરીદી કરવા જતાં મોંઘુ પડે છે તો કેવી રીતે પશુપાલક ઘરે કેલ્શિયમ બનાવી શકે છે, અને પશુનું દૂધ અને ફેટ માં વધારો થઇ શકે તેના વિષે રહ્યાં છે પશુ એક્સપર્ટ, તો અંત સુધી જુઓ આ વિડીયો અને અન્ય પશુપાલક મિત્રો સાથે શેર અવશ્ય કરો અને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવશો. સંદર્ભ : Dr Sharad Soni Videos. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
421
53
અન્ય લેખો