ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
પશુપાલનKisan ki awaaz
ઘરે જ બનાવો સસ્તું મિનરલ મિક્સર !
જો તમે પશુપાલન કરતાં હશો તો મિનરલ મિક્સર વિષે તમે જનતા જ હશો. પશુ ને ખવડાવા માટે તમે બજાર માંથી મોંઘા -મોંઘા મિનરલ મિક્સર ખવડાવતા હોઈએ છીએ અને જરૂરી છે પણ સામે ખર્ચ પણ વધી જાય છે. પણ આજ ના વિડીયો માં મને તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘરે જ બનાવી શકાય છે. શું છે સંપૂર્ણ પ્રોસેસ જાણીયે આ વિડીયો માં..! સંદર્ભ : Kisan ki awaaz, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
39
13
સંબંધિત લેખ