જૈવિક ખેતીAgri safar
ઘરે જ બનાવો બાયો એન્ઝાઈમ, લાવો પાક માં ફળફૂલ અપરંપાર !
આજે ખેડૂત મિત્રો પાક માં વધુ ફળ ફૂલ આવે એના માટે જાત જાત ની અને ભાત ભાત ની દવાઓના ડબલા ખાલી કરતા હોય છે, પણ આજ ના આ ખાસ વિડીયો માં આપણે કોઈ ડબલા ખાલી નથી કરવાં પણ નજીવા ખર્ચે કેવી રીતે એન્ઝાઇમ તૈયાર કરી શકો છો જાણીયે આ વિડીયો માં, હા, અધૂરું જ્ઞાન ખુબ જ ઘાતક છે તો વિડીયો ને અંત સુધી જુઓ અને કઈ વાત નું રાખવાંનું છે ધ્યાન સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયો માં, તો જુઓ જાણો અને નજીવા ખર્ચે બનાવો એન્ઝાઇમ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Agri Safar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
93
24
અન્ય લેખો