સલાહકાર લેખડીડી કિસાન
ઘરે જ જાણો, જુદા જુદા ખાતર તપાસવાની રીત
આ વિડિઓમાં આપણે જાણીશું કે, યુરિયા, નીમ યુરિયા, એસ.એસ.પી, એમ.ઓ.પી, ઝીંક સલ્ફેટ ને ઘરે જ તપાસી ને જાણીશું કે તે અસલી છે કે નકલી._x000D_ તો જુઓ આ વિડિઓ અને કરો તમારા ખાતરની તપાસ._x000D_ _x000D_ સંદર્ભ: ડીડી કિસાન_x000D_ વિડિઓ જોયા બાદ લાઈક કરો અને અન્ય ખેડૂતમિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં._x000D_
68
0
અન્ય લેખો