સમાચારTech Khedut
ઘરે છે ગેસ સિલિન્ડર તો જાણો આ ઉપયોગી માહિતી !
મિત્રો, હવે તો દરેક ના ઘર માં ગેસ સિલિન્ડર તો હશે જ, પણ અમુક લોકો ને જ હજુ ખબર છે કે સિલિન્ડર બોટલ ઉપર લખેલ નંબર શું દર્શાવે છે. આ નંબર માં તેની ઉરી પુરી કુંડળી હોય છે, અને સાથે ક્યારેક ન કરે નારાયણ અને ગેસ બોટલ થી કોઈ અકસ્માત થાય તો તેના કેટલું વીમા કવર મળે છે તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : tech khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
1
સંબંધિત લેખ