AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં માટે ભલામણ નિંદામણનાશક અને તેનું પ્રમાણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉં માટે ભલામણ નિંદામણનાશક અને તેનું પ્રમાણ !
ટેક્નિકલ નામ પ્રમાણ /હેક્ટર છંટકાવ સમય પિન્ડીમીથાલીન 30% EC 3.3 લીટર વાવણી બાદ, પાક અને નીંદણના અંકુરણ પહેલાં ૨,૪ – ડી ૫૮% એસએલ. 860 મીલી વાવેતર બાદ 30-35 દિવસે મેટસફ્યુરોન – મિથાઈલ ૨૦% ડબલ્યુપી 20 ગ્રામ વાવેતર બાદ 30-35 દિવસે ક્લોડીનાફોપ ૧૫ % + મેટસફ્યુરોન ૧ % વેપા 400 ગ્રામ વાવેતર બાદ 30-35 દિવસે બટાકા માટે ભલામણ નિંદામણનાશક અને તેનું પ્રમાણ ! મેટ્રીબ્યુજિન 70% 700 મીલી વાવણી બાદ, પાક અને નીંદણના અંકુરણ પહેલાં
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
55
12