મંડી અપડેટઍગ્રીવૉચ
ઘઉં માટે બજારમાંથી નવા અપડેટ્સ
આયાત પર લગામ મુકવા માટે અને સ્થાનિક પાકોને સાનુકૂળ પરિસ્થિતિ મળે તે માટે સરકારે ઘઉં પર 10 ટકા આયાત કર લાગુ કર્યો છે. હાલની પરિસ્થિતિઓમાં ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે માલ ભરી રાખવો નહિ કારણકે ઉત્તર અને મધ્ય ભારતમાંથી નવા ઘઉં આવે તો ઘઉં બજાર પર દબાણ વધશે
153
0
સંબંધિત લેખ